ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર રૂમા શર્માએ શાનદાર લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે  

આ વખતે બીચ પર શૉર્ટ ફ્રૉકમાં રૂમા શર્માએ પૉઝ આપીને ચોંકાવ્યા છે  

પિન્ક શૉર્ટ ફ્રૉક, ઓપન ફૂટ, સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે

કેમેરા સામે પૉઝ આપતી વખતે રૂમા શર્માએ હાથમાં ફૂલ કેરી કર્યુ છે  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે  

રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે