ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શોભિતા રાણાએ નવા લૂકમાં ધમાલ મચાવી છે  

શોભિતા રાણાની આ નવી હૉટ તસવીરો ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે  

શોભિતાએ બ્લૂ પેન્ટી અને વ્હાઇટ શર્ટમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

હેરી બન, હાઇ હીલ્સ, પાતળી કમર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ