ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શોભિતા રાણાએ ન્યૂ લૂક શેર કરીને ધમાલ મચાવી છે  

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શોભિતાએ લૂકને કેરી કર્યો છે  

 હાલમાં જ શોભિતાનો પ્રિન્ટેડ શૉર્ટ્સમાં હૉર્ટી લૂક સામે આવ્યો છે

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે  

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ  

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ  

2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા