ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે  

આ વખતે અભિનેત્રી સાન્યાએ ગ્રીન સિમ્પલ ડ્રેસમાં મહેફિલ લૂંટી લીધી છે  

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સાન્ય મલ્હોત્રાએ ન્યૂ લૂકને કેરી કર્યો છે

સાન્યા સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વિડીયોઝ શેર કરતી રહે છે  

આજે આપણે સાન્યા મલ્હોત્રાના એવા જ કેટલાક એથનિક લૂક્સ પર નજર કરીશું  

સાન્યાએ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી  

દંગલ ગર્લે ફરી એકવાર લહેંગામાં પોતાની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે