ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ સંજીદા શેખે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

સંજીદા શેખે ઘરમાં આ વખતે ગૉર્ઝિયસ ફોટોશૂટ કરાવ્યુ છે

ટીવી સિરિયલની અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં જ જંગલ સફારીની મજા માણી હતી

અભિનેત્રી સંજીદા શેખે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે

સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો

આ તસવીરોમાં અભિનેત્રી બ્રાલેસ ફ્રન્ટ રિવીલિંગ ડ્રેસમાં હસતી જોવા મળી હતી