ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ રૂમા શર્માએ ન્યૂ લૂકમા ધમાલ મચાવી છે  

એક્ટ્રેસ રૂમા શર્માનો બ્લેક મોનોકીનીમાં બૉલ્ડ અવતાર જોવા મળ્યો છે  

બાથટબમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપતી જોવા મળી રહી છે

રૂમા શર્માએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવ્યા છે  

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે