ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કરિશ્મા તન્નાએ ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે

એક્ટ્રેસ કરિશ્મા તન્નાના આ વખતે વિન્ટેજ લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે

ઓલ બ્લેકમાં કર્વી ફિગર અને બૉલ્ડ અદાઓથી બધાને ચોંકાવ્યા છે

વિન્ટેજ વસ્તુઓ સાથે વિન્ટેજ લૂકમાં એકથી એક હટકે તસવીરો ખેંચાવી છે

કરિશ્મા તેના લુક અને ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

કરિશ્માએ ફરી એકવાર તેના ફોટા શેર કર્યા છે, જેમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે

અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીની લુકમાં તસવીરો શેર કરી છે