ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માએ ન્યૂ લૂકની તસવીરો શેર કરી છે
હાલમાં ઇશિતા રાજ શર્મા બૉયફ્રેન્ડ સાથે વેકેશન એન્જૉય કરી રહી છે
અભિનેત્રીએ તાજેતરમાં જ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જે ચાહકોના હોશ ઉડાવી રહી છે
કાશ્મીરમાં બર્ફીલી ચોટીંઓ પર ઇશિતા રાજ શર્માએ સ્ટાઇલિશ વૉકિંગ કર્યુ છે
ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે
ઇશિતાએ પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટીમાં શાનદાર એક્ટિંગ કરી છે