હંસિકાએ પાતળી કમર પર બ્લાઉઝ સ્ટાઇલમાં ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ સાથે લુક કેરી કર્યો.
તે સોશિયલ મીડિયા પર તેના સ્માઇલ સાથેના હોટ લુકને કારણે ચર્ચામાં છે.
હંસિકા 'કોઈ મિલ ગયા'માં ઋત્વિક સાથે અને 'આપકા સુરૂર'માં હિમેશની હીરોઈન રહી છે.
હંસિકા મોટવાણીએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' જેવા પોપ્યુલર શોમાં કામ કર્યું.
તેણીએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
હંસિકા મોટવાણીના પિતા બિઝનેસમેન અને માતા ડર્મેટોલોજિસ્ટ છે.
હંસિકાનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.