ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ ગરીમા જૈનનો ન્યૂ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે  

આ વખતે રેડ ડ્રેસમાં ગરીમા જૈનનું ક્યૂટ અંદાજ ફોટોશૂટ વાયરલ થયુ છે  

ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ગરીમાએ પરફેક્ટ લૂક બતાવ્યો છે  

28 વર્ષીય ગરીમા જૈન એક્ટ્રેસ-મૉડલ, ડાન્સર અને સિંગર છે  

2009માં ગરીમા જૈનનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે  

ગરીમા જૈને ગંદી બાત, XXX અને ટ્વિસ્ટેડની વેબસીરીઝમાં કામ કર્યુ છે  

2019માં ગરીમા જૈને ક્રાઈમ થ્રિલર ફિલ્મ મર્દાની-2માં એક્ટિંગ કરી હતી