ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી ભૂમિ પેડનેકરે ન્યૂ લૂકથી બધાને ચોંકાવ્યા છે  

આ તસવીરોમાં 'નાગિન' ડ્રેસમાં ભૂમિનો રંગીન અવતાર વાયરલ થયો છે  

કેમેરા સામે ભૂમિ પેડનેકરે એકથી એક ચડિયાતા પૉઝ આપ્યા છે  

હેવી જ્લવેરી, નેકલેસ, ઇયરરિંગ, સાથે લૂકને જબરદસ્ત રીતે કેરી કર્યો છે  

બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર હંમેશા પોતાની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે  

આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે  

ભૂમિ પેડનેકરે કેરીયરની શરુઆત ફિલ્મ દમ લગા કે હઈશાથી કરી હતી