ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ આમના શરીફે નવા લૂકમાં તસવીરો શેર કરી છે  

હાલના દિવસોમાં લંડન સ્ટ્રીટમાં આમના શરીફ વેકેશન એન્જૉય કરી રહી છે  

આમના શરીફે સ્લીવેલેસ ડ્રેસમાં કેમેરા સામ એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે  

આમના શરીફે ટૉન્ડ લેગ્સ સાથે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યા છે  

એક્ટ્રેસ આમના તેની તસવીરો અને વીડિયોના કારણે દરરોજ સમાચારમાં રહે છે  

આમના શરીફ ટીવી શો કહી તો હોગાથી ઘર-ઘરમાં જાણીતી થઇ હતી.  

અભિનેત્રીના આ નવા ફોટોશૂટને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે