ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અદિતી રાવે હૈદરીએ નવી ટૂરિંગ તસવીરો શેર કરી છે
હાલમાં અદિતી વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે અને ત્યાંથી તેને સુંદર તસવીરો શેર કરી છે
અદિતીએ ઓલ વ્હાઇટ સૂટ-બ્લેઝર સાથે નવા લૂકને કેરી કર્યો છે
ઓપન હેર, હાઇ હીલ્સ, બ્લેક ગૉગલ્સ અને ન્યૂ સ્ટાઇલ સાથે લૂકને કમ્પલેટ કર્યો છે
છેલ્લા કેટલાક સમયથી અદિતી ફિલ્મોથી દુર છે અને રિલેશનશીપ લાઇફને એન્જૉય કરી રહી છે
અદિતિ રાવ હૈદરીએ થોડા સમય પહેલા સાઉથ સ્ટાર સિદ્ધાર્થ સાથે સગાઈ કરી હતી