ટીવી એક્ટ્રેસ વિધિ યાદવે નવું ફોટોશૂટ કરાવ્યું છે.  

તેણે આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે  

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે  

બિહારની રહેવાસી વિધિ યાદવને એકતા કપૂરે બ્રેક આપ્યો હતો.  

તે એકતા કપૂરની સીરિયલ ‘મોલક્કી’માં જોવા મળી હતી  

આ સીરિયલમાં તેણે ‘ભૂમિ’ની ભૂમિકા ભજવી હતી

વિધિ યાદવ ટિક ટોકથી જાણીતી બની હતી