ટીવી અભિનેત્રી ટીના દત્તાનો હૉટેસ્ટ લૂક સામે આવ્યો છે  

આ વખતે બીચ પર ટીના દત્તાનો યલો લૂક અંદાજ જોવા મળ્યો છે  

પૉનીટેલ, ઓપન ફૂટ અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે  

32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે  

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી  

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો  

ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ