ટીવી અભિનેત્રી ટીના દત્તા પોતાના ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી રહી છે. 

બ્લેક એન્ડ વ્હાઇટ ટૉપમાં ટીનાના ખાસ પોઝ સોશિયલ મીડિયા પર વાયરલ છે. 

ઓપન શૉર્ટ હેર અને મિનિમલ મેકઅપથી લૂક પરફેક્ટ બનાવી લીધો છે. 

32 વર્ષની ટીનાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઈ ગયા છે. 

ટીવી શો ‘ઉતરન’ની ઇચ્છા તરીકે ટીના જાણીતી બની. 

ટીનાએ ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ’માં પણ ભાગ લીધો હતો. 

ટીના સોશિયલ મીડિયા ક્વીન છે અને સતત તસવીરો-વીડિયો શેર કરતી રહે છે.