ટીવી એક્ટ્રેસ તાન્યા શર્માએ નવી તસવીરો પોસ્ટ કરી છે.
તાન્યા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી.
તાન્યાને ‘સાથ નિભાના સાથિયા’, ‘સસુરાલ સિમર કા’થી લોકપ્રિયતા મેળવી હતી.
તાન્યાએ ‘અફસર બિટિયાં’થી ટીવીની શરૂઆત કરી હતી.
બાદમાં તેણે ‘દેવા કે દેવ....મહાદેવ’માં દેવસેનાની ભૂમિકા નિભાવી હતી
2019માં કલર્સ ટીવી પર ‘ઉડાન’માં પણ જોવા મળી હતી.
તાન્યા શર્માનો જન્મ 27 સપ્ટેમ્બર 1995માં થયો હતો.