ટીવી એક્ટ્રેસ સુનૈના ફોજદાર રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

તાજેતરમાં જ તેણે બ્લેક સાડીમાં અને સ્ટાઈલિશ બ્લાઉઝ સાથે ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તેનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે.

સુનૈનાને લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી લોકપ્રિયતા મળી હતી.  

સુનૈના આ ટીવી શોમાં અંજલીની ભૂમિકા નિભાવી રહી છે