ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ ફરી એકવાર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે

સોનારિકા 'દેવોં કે દેવ મહાદેવ'માં માતા પાર્વતીની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી

આ તસવીરોમાં અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી તેના ફેન્સનું દિલ જીતી રહી છે.

સોનારિકાની આ તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.

સોનારિકા પરિણીત છે અને હાલમાં અભિનેત્રી તેના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે

સોનારિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

તે અવારનવાર ફેન્સ સાથે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.