ટીવી એક્ટ્રેસ સ્મૃતિ ખન્નાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

સ્મૃતિ હાલમાં થાઇલેન્ડમાં પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

ફોટોશૂટમાં સ્મૃતિ યલો બિકિનીમાં જોવા મળી રહી છે

સ્મૃતિએ ટીવી શો 'મેરી આશિકી તુમ સે હી' થી લોકપ્રિયતા હાંસલ કરી હતી

સ્મૃતિ ખન્નાએ ગૌતમ ગુપ્તા સાથે લગ્ન કર્યા છે અને તે બાળકોની માતા છે.

સ્મૃતિ ખન્નાએ 'બાલિકા વધુ'માં પણ કામ કર્યું છે.