ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની ન્યૂ ફેશન સ્ટાઇલિશ તસવીરો સામે આવી
છે
શ્વેતા તિવારીની લેટેસ્ટ લૂકવાળી હૉટ તસવીરો ફેન્સના દિલ ધડકાવી રહી છે
ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે
45 વર્ષીય શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980માં યુપીમાં થયો હતો
શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી