ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ હોળી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે  

આ વખતે યલો સાડીમાં શ્વેતા તિવારીએ બિન્દાસ અદાઓ બતાવી છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શ્વેતાએ લૂકને કેરી કર્યો છે  

શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી  

શ્વેતાએ જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને ટીવી શૉમાં કામ કર્યુ છે  

શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે  

શ્વેતાએ રાજા ચૌધરી અને બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા