ટીવી એક્ટ્રેસ શુભાંગી અત્રેએ વરસાદમાં ફોટોશૂટ કરાવ્યું છે.  

શુભાંગી અત્રેને 'ભાભીજી ઘર પર હૈં'માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવી લોકપ્રિયતા મળી છે  

તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.  

શુભાંગી અત્રે લાલ અને સફેદ સાડીમાં જોવા મળી હતી  

તેના મોનસૂન ફોટોશૂટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.  

અન્ય એક તસવીરમાં તે દરિયા કિનારે સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે.

તેની આ વાયરલ તસવીરોની ખૂબ પ્રશંસા થઈ રહી છે.