ટીવી અભિનેત્રી શરવરી વાઘે શૉર્ટ ડ્રેસમાં કર્વી ફિગર બતાવીને ફેન્સને ઘાયલ કર્યા છે
શરવરી વાઘે જબરદસ્ત બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂકમાં નવા પૉઝ આપ્યા છે
શરવરી વાઘે ટૉપ-સ્કર્ટમાં સિઝલિંગ પૉઝ આપીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે
લૉન્ગ બૂટ, હેરી બન, મિનિમલ મેકઅપ અને બૉલ્ડ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે
અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા
સ્ટુડિયોમાં અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે