ટીવી એક્ટ્રેસ શરવરી વાઘે નવું ફોટોશૂટ કરાવ્યું છે
શરવરી વાઘે નિયોન બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
નવા લૂકમાં શરવરી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
એક્ટ્રેસ શરવરી વાઘ ફિલ્મ ‘મુંજ્યા’માં જોવા મળી હતી
શરવરી વાઘ આ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
શરવરીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.