ટીવી અભિનેત્રી રૂમા શર્માએ લેટેસ્ટ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે  

નવરાત્રીમાં ટીવી સ્ટાર રૂમા શર્માની ટ્રેડિશનલ ડ્રેસમાં કાતિલ અદાઓ બતાવી છે  

ભારે ભરખમ એમ્બ્રૉઇડરી ડ્રેસમાં રૂમા શર્માએ ફોટોશૂટ કરાવ્યુ છે  

હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો  

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે