ટીવી અભિનેત્રી રૂમા શર્મા ન્યૂ લૂકથી ફેન્સના દિલ પર છવાઇ ગઇ છે
રૂમાનું વ્હાઇટ શૉર્ટમાં ગાર્ડનમાં શાનદાર ફોટોશૂટ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે
હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો
ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી
28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે
રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે
રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે