ટીવી અભિેનત્રી રૂબિના દિલૈકે આ વખતે તસવીરોમાં અલગ જ સ્વેગ બતાવ્યો છે
લેટેસ્ટ તસવીરોમાં શૉર્ટ્સમાં બાર્બી ડૉલ લૂકમાં સ્પૉટ થઇ છે રૂબિના દિલૈક
બિગ બોસ 14ની અભિનેત્રી રૂબિના દિલૈક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
અભિનેત્રી પોતાના ગ્લેમરસ અવતારથી યુઝર્સને પરેશાન કરતી રહે છે
રૂબિનાની ફેન ફોલોઈંગ એવી છે કે ફેન્સ તેને ટીવીથી લઈને સોશિયલ મીડિયા સુધી ફોલો કરે છે
ચાહકો તેની ગ્લેમરસ તસવીરો માટે બેતાબ છે. ચાહકો તેની એક ઝલક માટે દિવાના છે
અભિનેત્રી રુબીના દિલૈક તેના લેટેસ્ટ આઉટફિટથી તબાહી મચાવી છે