ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે તાજેતરમાં પોતાની બોલ્ડ અને સ્ટાઈલિશ તસ્વીરો શેર કરી છે.
ઓપન હેર, હાઈ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે તેનો લૂક ખુબ જ આકર્ષક લાગ્યો.
કેમેરા સામે તેણે સેક્સી અને હટકે પોઝ આપીને ફેન્સના દિલ જીતી લીધા.
તે લાઈફ ઓકેની ‘બહુ હમારી રજનીકાંત’ શોમાં રજની તરીકે ખુબ લોકપ્રિય બની.
રિદ્ધિમાએ ‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બોસ OTT’ જેવી રિયાલિટી શોમાં પણ ભાગ લીધો.
તેનો જન્મ 25 જૂન 1990માં મુંબઈમાં થયો હતો.
રિદ્ધિમાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી.