ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતે હૉટ અદાઓથી ફરી ફેન્સને ઘાયલ કર્યા છે
રિદ્ધિમા પંડિતે ઓલ બ્લેક શૉર્ટ ડ્રેસમાં કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે
'રોબૉટ વહૂ' રિદ્ધિમા પંડિતનો સ્કીન ટાઇટ ડ્રેસમાં કૂલ અંદાજ વાયરલ થયો છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ સાથે રિદ્ધિમાએ લૂકને કેરી કર્યો છે
33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે
રિદ્ધિમા પંડિત મૉડલ છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે