પ્રિયંવદા ટીવી શો ‘તેનાલી રામા’ના કારણે ઘરે ઘરે લોકપ્રિય થઇ છે.  

‘તેનાલી રામા’માં પ્રિયંવદા તેનાલીની પત્ની ‘શારદા’ની ભૂમિકા નિભાવી રહી છે.  

પ્રિયંવદા કાંતે એમટીવી સ્પ્લિટ્સવિલા 12માં વિજેતા બની હતી.  

તેણે પોતાના કરિયરની શરૂઆત 2010માં ‘બૈરી પિયા’થી કરી હતી.  

બાદમાં તેણે ‘સસુરાલ સિમર કા’, ‘એક વીર કી અરદાસ..વીરા’ અને ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં જોવા મળી ચૂકી છે.  

તે ‘તેરા મેરા સાથ રહે’માં જોવા મળી હતી  

તે નવા ફોટોશૂટમાં એનિમલ પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળી હતી