ટીવી એક્ટ્રેસ પલક સિધવાની તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે  

તે લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં ‘સોનું ભીડે’નું પાત્ર ભજવી રહી છે  

પલકે તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં તેનો દેશી લૂક જોવા મળી રહ્યો છે.  

તાજેતરમાં જ પલક સિધવાની પર કોન્ટ્રાક્ટનો એક નિયમ તોડવાનો આરોપ લાગ્યો હતો  

જોકે અભિનેત્રી પલક સિધવાનીએ આ સમાચારોને અફવા ગણાવ્યા હતા.  

પલક સિધવાની છેલ્લા 4 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો ભાગ છે.