ટીવી અભિનેત્રી નિક્કી તંબોલી હાલમાં તેના બોયફ્રેન્ડ અરબાઝ પટેલ સાથે વેકેશન પર છે
નિક્કી વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે
'બિગ બોસ મરાઠી' વિનર અભિનેત્રી નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડનેસથી ચાહકોના હોશ ઉડાવી દીધા છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
હાલમાં નિક્કી તંબોલી દુબઈમાં છે અને બોયફ્રેન્ડ અરબાઝ પટેલ સાથે વેકેશન માણી રહી છે.
વેકેશનની તસવીરોમાં નિક્કી રેડ બ્રાલેટમાં શાનદાર લાગી રહી છે
કેટલીક તસવીરોમાં અભિનેત્રી લંચ કરતી વખતે ક્યૂટ એક્સપ્રેશન આપી રહી છે.