ટીવી અભિનેત્રી ખુશી કપૂરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે  

આ વખતે કેમેરા સામે ખુશી કપૂરે ક્લીવેજ ફ્લૉન્ટ કરી ફેન્સને ફિદા કરી દીધા છે  

કેમેરા સામે એકથી એક હટકે અંદાજમાં પૉઝ આપીને ખુશીએ ચોંકાવ્યા છે  

ફિલ્મ મેકર બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર ટૂંક સમયમાં જ નવી ફિલ્મમાં નજર આવશે  

હાલમાં જ ફિલ્મના પ્રમોશન સમયે ખુશીએ ઓફ શૉલ્ડર ડ્રેસ પહેર્યો હતો  

ખુશીએ આ તમામ તસવીરો તેના ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે  

આ તસવીરો પર તેની બહેન જ્હાન્વી કપૂરે પણ પ્રેમ વર્સાવ્યો છે