ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા છે.
તેની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
તેણે સ્ટાઇલિશ બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે.
બ્લાઉઝમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે.
અવનીત કૌરે ડીપનેક બ્લાઉઝ સાથે રેડ સાડી પહેરી હતી.
23 વર્ષની અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે મર્દાની (2014) ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.
આ સિવાય અવનીત કૌર 'ટીકુ વેડ્સ શેરુ'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી.