ટીવી એક્ટ્રેસ હેલી દારૂવાલાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે  

હેલી દારૂવાલા 'નાગિન 3'ના વેમ્પની ભૂમિકા ભજવી ચર્ચામાં આવી હતી  

તે માત્ર અભિનેત્રી જ નથી પરંતુ ડેન્ટિસ્ટ પણ છે.  

ડોક્ટર હેલી દારૂવાલાનો જન્મ 14 જુલાઈ 1992ના રોજ થયો હતો.  

તે ગુજરાતની રહેવાસી છે. તેણે મુંબઈથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કર્યો છે.  

હેલી દારૂવાલાનું નામ બિઝનેસમેન અંકિત આનંદ સાથે જોડાયું છે.

ત્યારબાદ તેણે વર્ષ 2011માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતુ