ટીવી એક્ટ્રેસ દીપ્તિ સાધવાનીએ તેની ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી છે.

તેણે 6 મહિનામાં 17 કિલો વજન ઘટાડીને ચાહકોને ચોંકાવી દીધા છે. 

વજન ઘટાડવાની સાથે દિપ્તીએ પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપ્યું હતું. 

દિપ્તીએ પોતાના રૂટિન વિશે જણાવ્યું હતું 

તેણે કહ્યું કે 'મેં ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ બંધ કરી દીધા હતા. 

તેણે જણાવ્યું કે તે યોગા, બોક્સિંગ અને સ્વિમિંગ કરતી હતી. 

દિપ્તી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ છે.