ટીવી અભિનેત્રી આરાધના શર્માના ખાસ લૂકથી ફેન્સ આશ્ચર્યચકિત થયા છે

તાજેતરમાં જ 'તારક મહેતા' ફેમ આરાધનાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે

કેમેરા સામે આરાધના શર્માએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે

ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે