ટીવી અભિનેત્રી આરાધના શર્માએ હટકે પૉઝ સાથે ન્યૂ તસવીરો શેર કરી છે  

ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે  

 'તારક મહેતા' એક્ટ્રેસ આરાધનાનો આ વખતે ફરી એકવાર બિન્દાસ લૂક સામે આવ્યો છે

બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં આરાધનાએ સેક્સી હૉટ તસવીરો ખેંચાવી છે  

ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે  

આરાધના અવારનવાર પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે