ટીવી અભિનેત્રીએ આરાધના શર્માએ નવા લૂકમાં બીચ પરથી કહેર વર્તાવ્યો છે  

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ આરાધના શર્માએ શાનદાર પૉઝ આપીને માહોલ ગરમ કર્યો છે  

ટીવી સ્ટાર આરાધના શર્માનો આ વખતે બ્લેક બિકીની સાથે બીચ પર વન પીસ અંદાજ બતાવ્યો છે  

ઓપન ભીના વાળ, ક્લીવેજ અને પાતળી કમર સાથે આરાધનાએ લૂકને પુરો કર્યો છે

તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે  

આરાધના શર્માના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે  

અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે