સોશિયલ મીડિયા સેન્સેશન અનુષ્કા સેને ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે.

આ નવા લુકમાં અનુષ્કા ખૂબ જ સિઝલિંગ અને સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી. 

નાની ઉંમરે મોટી ઓળખ મેળવનાર અનુષ્કાનો ફેશન પોઈન્ટ હંમેશા ઓન-ટોપ હોય છે.

 યુવા ચાહકો અનુષ્કાની આ નવી તસવીરો પર લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ પર આ ફોટોઝ વાયરલ થતાની સાથે જ કમેન્ટ્સનું પૂર આવ્યું છે.