ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં  

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે  

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે  

અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે  

બ્લૂ બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી  

એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે  

અનુષ્કા જાણીતી ટીવી એક્ટ્રેસ છે