ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે  

અનુષ્કા સેન દરરોજ નવા લૂકમાં તસવીરો પોસ્ટ કરે છે  

સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી અનુષ્કા  

ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે

બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરી  

અનુષ્કા સેન જાણીતી ટીવી અભિનેત્રી છે  

અનુષ્કાએ નાની ઉંમરે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી