ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ ન્યૂ લૂકથી મહેફિલ લૂંટી લીધી છે  

આ વખતે ફ્લૉરલ ડ્રેસમાં અંકિતા લોખંડેએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે  

હાલમાં જ અભિનેત્રી અંકિતા લોખંડે ટૂ પીસમાં હૉટ ફિગર બતાવ્યુ છે  

કર્લી હેર, સ્માઇલી ફેસ અને હૉટ ફિગર સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે  

અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે  

અંકિતાએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે  

અંકિતા લોખંડેએ 'પવિત્ર રિશ્તા'માં અર્ચના તરીકે ટીવી પર સૌના દિલ જીતી લીધા હતા