ટીવી એક્ટ્રેસ અને મોરોક્કન મોડલ સુંદુસ મૌફકીર અનેક રિયાલિટી શોમાં નજરે પડી ચૂકી છે.
'રોડીઝ', 'સ્પ્લિટ્સવિલા', 'ખતરોં કે ખિલાડી' અને 'બિગ બોસ' જેવા શોમાં ભાગ લીધો છે.
સોશિયલ મીડિયા પર સુંદુસ બહુ જ એક્ટિવ છે અને ઘણીવાર બોલ્ડ ફોટા શેર કરે છે.
એનિમલ પ્રિન્ટેડ આઉટફિટમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો વાયરલ થઈ છે.
તેણે પોતાના ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઈલ માટે ટ્રોલિંગ પણ સહન કરવું પડ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસ્વીરો સતત ચર્ચામાં રહે છે.
સુંદુસ ભારતીય મનોરંજન જગતમાં પોતાની જુદી ઓળખ બનાવવા માટે સતત પ્રયાસશીલ છે.