ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ બ્લૂ ડ્રેસમાં સેક્સી પૉઝ આપીને ચોંકાવ્યા છે

આ વખતે ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો કેમેરા સામે કિલર લૂક જોવા મળ્યો છે  

બ્લૂ કટઓફ ડ્રેસમાં આકાંક્ષાએ કર્વી એન્ડ કિલર ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

હેરી કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા અવારનવાર કોઈ કારણોસર ચર્ચામાં રહે છે  

આકાંક્ષા પૂરીનો કાતિલ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે

ગૉર્ઝિયસ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે