ટીવી એક્ટ્રેસ આંકાક્ષા પુરીએ હૉટ એન્ડ સેક્સી અદાઓથી ઘાયલ કર્યા છે

આકાંક્ષા પુરીએ આ વખતે રેડ ડ્રેસમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી હોશ ઉડાવ્યા છે  

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે આકાંક્ષાએ લૂકને કેરી કર્યો છે  

ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ આકાંક્ષા અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે  

આકાંક્ષા પૂરીનો કાતિલ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે  

મસ્તીભર્યા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે

આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે