ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં ઐશ્વર્યા શર્માનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે  

ઐશ્વર્યા શર્મા ‘પાખી’ના નામથી ઘરે ઘરે લોકપ્રિય છે.  

તેણે ટીવી સીરિયલ ‘ગુમ હૈ કીસી કે પ્યાર મેં’ પાખીની ભૂમિકા નિભાવી હતી  

તેણે આ સીરિયલના એક્ટર નીલ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે  

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ બિગ બોસ 17માં જોવા મળ્યા હતા

જોકે બંન્ને એક પછી એક ઘરની બહાર થઇ ગયા હતા