ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા ખરેએ મોનોકિનીમાં તસવીરો પોસ્ટ કરી હતી
તે હાલમાં થાઇલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે
ઐશ્વર્યા ખરેએ ટીવી સિરિયલ ‘ભાગ્ય લક્ષ્મી’માં ‘લક્ષ્મી બાજવા’ની ભૂમિકાના કારણે લોકપ્રિયતા હાંસલ કરી છે.
ઐશ્વર્યાએ નવા વર્ષની ઉજવણી થાઇલેન્ડમાં કરી હતી.
'ભાગ્ય લક્ષ્મી'ના તેના ચાહકો તેને મોનોકિનીમાં જોઇને ચોંકી ગયા હતા
ઐશ્વર્યાએ 'યે શાદી હૈ યા સૌદા'થી કરિયરની શરૂઆત કરી હતી
પછી 'જાને ક્યા હોગા રામા રે', 'વિષકન્યા એક અનોખી પ્રેમ કહાની' અને 'યે હૈ ચાહતેં'માં જોવા મળી છે