ટીવી અભિનેત્રી આમના શરીફનો નવો લૂક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે
આમના શરીફે આ વખતે બ્લેક ડ્રેસમાં દિલકશ અદાઓ બતાવી છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે
નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે
આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે